Templesinindiainfo

Best Spiritual Website

Kamalakucha Choochuka Stotram Gujarati Lyrics

Below are the Lyrics and the meaning of the Bengali lyrics of Kamalakucha Choochuka Kunkumatho Stotram. This famous hymn is dedicated to Sri Venkateswara Stotram sung in all Sri Balaji temples.

Kamalakucha Choochuka Stotram in Gujarati:

કમલાકુચ ચૂચુક કુંકમતો
નિયતારુણિ તાતુલ નીલતનો |
કમલાયત લોચન લોકપતે
વિજયીભવ વેંકટ શૈલપતે ||

સચતુર્મુખ ષણ્મુખ પંચમુખે
પ્રમુખા ખિલદૈવત મૌળિમણે |
શરણાગત વત્સલ સારનિધે
પરિપાલય માં વૃષ શૈલપતે ||

અતિવેલતયા તવ દુર્વિષહૈ
રનુ વેલકૃતૈ રપરાધશતૈઃ |
ભરિતં ત્વરિતં વૃષ શૈલપતે
પરયા કૃપયા પરિપાહિ હરે ||

અધિ વેંકટ શૈલ મુદારમતે-
ર્જનતાભિ મતાધિક દાનરતાત |
પરદેવતયા ગદિતાનિગમૈઃ
કમલાદયિતાન્ન પરંકલયે ||

કલ વેણુર વાવશ ગોપવધૂ
શત કોટિ વૃતાત્સ્મર કોટિ સમાત |
પ્રતિ પલ્લવિકાભિ મતાત-સુખદાત
વસુદેવ સુતાન્ન પરંકલયે ||

અભિરામ ગુણાકર દાશરધે
જગદેક ધનુર્થર ધીરમતે |
રઘુનાયક રામ રમેશ વિભો
વરદો ભવ દેવ દયા જલધે ||

અવની તનયા કમનીય કરં
રજનીકર ચારુ મુખાંબુરુહમ |
રજનીચર રાજત મોમિ હિરં
મહનીય મહં રઘુરામમયે ||

સુમુખં સુહૃદં સુલભં સુખદં
સ્વનુજં ચ સુકાયમ મોઘશરમ |
અપહાય રઘૂદ્વય મન્યમહં
ન કથંચન કંચન જાતુભજે ||

વિના વેંકટેશં ન નાથો ન નાથઃ
સદા વેંકટેશં સ્મરામિ સ્મરામિ |
હરે વેંકટેશ પ્રસીદ પ્રસીદ
પ્રિયં વેંકટેશ પ્રયચ્છ પ્રયચ્છ ||

અહં દૂરદસ્તે પદાં ભોજયુગ્મ
પ્રણામેચ્છયા ગત્ય સેવાં કરોમિ |
સકૃત્સેવયા નિત્ય સેવાફલં ત્વં
પ્રયચ્છ પયચ્છ પ્રભો વેંકટેશ ||

અજ્ઞાનિના મયા દોષા ન શેષાન્વિહિતાન હરે |
ક્ષમસ્વ ત્વં ક્ષમસ્વ ત્વં શેષશૈલ શિખામણે ||

Click Here for Meaning in English

Also Read :

Tirumala Balaji Sloka | kamala-kucha-chuchuka-kunkumato Stotram Lyrics and meaning in Gujarati | Sri Venkateswara Slokam Lyrics in Hindi | English | Bengali | Gujarati | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Kamalakucha Choochuka Stotram Gujarati Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top