Chandikashtakam Lyrics in Gujarati | ચણ્ડિકાષ્ટકમ્
ચણ્ડિકાષ્ટકમ્ Lyrics in Gujarati: સહસ્રચન્દ્રનિત્દકાતિકાન્ત-ચન્દ્રિકાચયૈ- દિશોઽભિપૂરયદ્ વિદૂરયદ્ દુરાગ્રહં કલેઃ । કૃતામલાઽવલાકલેવરં વરં ભજામહે મહેશમાનસાશ્રયન્વહો મહો મહોદયમ્ ॥ ૧॥ વિશાલ-શૈલકન્દરાન્તરાલ-વાસશાલિનીં ત્રિલોકપાલિનીં કપાલિની મનોરમામિમામ્ । ઉમામુપાસિતાં સુરૈરૂપાસ્મહે મહેશ્વરીં પરાં ગણેશ્વરપ્રસૂ નગેશ્વરસ્ય નન્દિનીમ્ ॥ ૨॥ અયે મહેશિ! તે મહેન્દ્રમુખ્યનિર્જરાઃ સમે સમાનયન્તિ મૂર્દ્ધરાગત પરાગમંઘ્રિજમ્ । મહાવિરાગિશંકરાઽનુરાગિણીં નુરાગિણી સ્મરામિ ચેતસાઽતસીમુમામવાસસં નુતામ્ ॥ ૩॥ ભજેઽમરાંગનાકરોચ્છલત્સુચામ રોચ્ચલન્ નિચોલ-લોલકુન્તલાં સ્વલોક-શોક-નાશિનીમ્ । અદભ્ર-સમ્ભૃતાતિસમ્ભ્રમ-પ્રભૂત-વિભ્રમ- પ્રવૃત-તાણ્ડવ-પ્રકાણ્ડ-પણ્ડિતીકૃતેશ્વરામ્ […]