Shri Girirajadharyashtakam Lyrics in Gujarati | શ્રીગિરિરાજધાર્યષ્ટકમ્
શ્રીગિરિરાજધાર્યષ્ટકમ્ Lyrics in Gujarati: ભક્તાભિલાષાચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશોવિસારી । કુમારતાનન્દિતઘોષનારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ॥ ૧॥ વ્રજાઙ્ગનાવૃન્દસદાવિહારી અઙ્ગૈર્ગૃહાઙ્ગારતમોઽપહારી । ક્રીડારસાવેશતમોઽભિસારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ॥ ૨॥ વેણુસ્વનાનન્દિતપન્નગારી રસાતલાનૃત્યપદપ્રચારી । ક્રીડન્વયસ્યાકૃતિદૈત્યમારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ॥ ૩॥ પુલિન્દદારાહિતશમ્બરારી રમાસદોદારદયાપ્રકારી । ગોવર્ધને કન્દફલોપહારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ॥ ૪॥ કલિન્દજાકૂલદુકૂલહારી કુમારિકાકામકલાવિતારી । વૃન્દાવને ગોધનવૃન્દચારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ॥ ૫॥ વ્રજેન્દ્રસર્વાધિકશર્મકારી મહેન્દ્રગર્વાધિકગર્વહારી । […]