Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :
Home / Hindu Mantras / Ashtaka / Shri Balalila Ashtakam Lyrics in Gujarati | શ્રીબાલલીલાષ્ટકમ્

Shri Balalila Ashtakam Lyrics in Gujarati | શ્રીબાલલીલાષ્ટકમ્

80 Views

શ્રીબાલલીલાષ્ટકમ્ Lyrics in Gujarati:

(ભક્તસુખદમઞ્જરી ગ્રન્થાત્)
ભજ વિઠ્ઠલબાલં ગોકુલપાલં રસિકરસાલં દેહધરમ્ ।
ભજ રુક્યિણિગોદં પરમવિનોદં પ્રકટપ્રમોદં મોહકરમ્ ॥ ૧॥

ભજ સુન્દરવક્ત્રં બાલચરિત્રં પરમપવિત્રં મનહારિ ।
ભજ જયરસરૂપં ગોકુલભૂપં પરમાનૂપં સુખકારિ ॥ ૨॥

જય મઙ્ગલ મઙ્ગલ સહજ સુમઙ્ગલ દુરિત‍અમઙ્ગલ જનત્રાતા ।
જય આનન્દકારક બહુસુખદાયક ઈક્ષણસાયકરસદાતા ॥ ૩॥

ભજ કણ્ડાભરણં પરમસુવરણં અઙ્ગદધરણં રુચિકર્તા ।
ભજ લીલાકરણં બહુરસભરણં આધિસુહરણં ભયહર્તા ॥ ૪॥

ભજ લીલાલલિતં સુફલં ફલિતં કામસુદલિતં જયકારી
જય શ્રીવલ્લભ ક્રીડારસભર કામયુદ્ધકરવપુધારી ॥ ૫॥

ભજ રુચિરં બાલં પ્રીતિપ્રપાલં નયનસુચાલં શયનકરમ્ ।
ભજ પૂરણવરણં ભક્તાભરણં શિશુતનુધરણં સિદ્ધિવરમ્ ॥ ૬॥

ભજ ક્રીડાલોલં કેલિકલોલં અર્ધસુબોલં પૂર્ણફલમ્ ।
જય ઉત્સવકારક તાપનિવારક લીલાસ્મારક યશ અમલમ્ ॥ ૭॥

ભજ પૂર્ણાનન્દં આનન્દકન્દં રમિતસુછન્દં પરસિન્ધુમ્ ।
જય અનુરક્તં ભક્તસંયુક્તં અવ્યક્તં હરિદાસવિભુમ્ ॥ ૮॥

ઇતિ શ્રીબાલલીલાષ્ટકં સમ્પૂર્ણમ્ ।

  • Facebook
  • Twitter
  • Pinterest
 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *