Sri Vasavi Kanyaka Parameshvari Prarthan in Gujarati:
શ્રીવાસવીકન્યકાપરમેશ્વરી અમ્મવારી પ્રાર્થના
કન્યકામ્બા કન્યકામ્બા કન્યકામ્બા પાહિ મામ્ ।
વાસવી શ્રીકન્યકાપરમેશ્વરી જય રક્ષ મામ્ ॥ ૧॥
કમલ?હાનૈ? કમલવદને કરુણહૃદયે પાહિ મામ્ ।
કનકવર્ણે કન્યારૂપિણિ કનકવાસને રક્ષ મામ્ ॥ ૨॥
પાપનાશિનિ પરમપાવનિ ભયવિનાશિનિ પાહિ મામ્ ।
દુષ્ટશિક્ષિણિ શિષ્ટરક્ષિણિ ભક્તપાલનિ પાહિ મામ્ ॥ ૩॥
ભદ્રરૂપિણિ ભદ્રદાયિનિ ભક્તપાલનિ પાહિ મામ્ ।
ભક્તિરઞ્જનિ શક્તિરૂપિણિ મુક્તિદાયિનિ રક્ષ મામ્ ॥ ૪॥
કુસુમપુત્રિ અસમગાત્રિ કમલનેત્રિ પાહિ મામ્ ।
વિષ્ણુવર્ધનિવંશમર્દનિ વિમલચરિતે રક્ષ મામ્ ॥ ૫॥
વૈશ્યતોષિણિ વિશ્વપોષિણિ વિશ્વરૂપિણિ પાહિ મામ્ ।
વિશ્વમોહિનિ વિશ્વપાવનિ વિશ્વરક્ષણિ રક્ષ મામ્ ॥ ૬॥
ભક્તિતો પઠિ?યિઞ્ચુવારલ? પરમપાવનિ પાહિ મામ્ ।
ઇહપરા?દુલ? ?કોર્કાલિચ્ચાદુ? ઈશ્વરી જય રક્ષ મામ્ ॥ ૭॥
વર?મુલાસગાદા? ભક્ત?જનુલકુ? વરદરૂપિણિ પાહિ મામ્ ।
?વાસિગ? પાનુગાણ્ડપટ્ટણક્ષેત્રવાસિનિ રક્ષ મામ્ ॥ ૮॥
ઇતિ શ્રીવાસવીકન્યકાપરમેશ્વરી અમ્મવારી પ્રાર્થના।
The words in ? marks are Telugu.