Swami Brahmananda’s Shri Govindashtakam Lyrics in Gujarati | ગોવિન્દાષ્ટકં સ્વામિબ્રહ્માનન્દકૃતમ્
ગોવિન્દાષ્ટકં સ્વામિબ્રહ્માનન્દકૃતમ્ Lyrics in Gujarati: શ્રી ગણેશાય નમઃ ॥ ચિદાનન્દાકારં શ્રુતિસરસસારં સમરસં નિરાધારાધારં ભવજલધિપારં પરગુણમ્ । રમાગ્રીવાહારં વ્રજવનવિહારં હરનુતં સદા તં ગોવિન્દં પરમસુખકન્દં ભજત રે ॥ ૧॥ મહામ્ભોદિસ્થાનં સ્થિરચરનિદાનં દિવિજપં સુધાધારાપાનં વિહગપતિયાનં યમરતમ્ । મનોજ્ઞં સુજ્ઞાનં મુનિજનનિધાનં ધ્રુવપદમ્ સદા તં ગોવિન્દં પરમસુખકન્દં ભજત રે ॥ ૨॥ ધિયા ધીરૈર્ધ્યેયં શ્રવણપુટપેયં યતિવરૈઃ મહાવાક્યૈજ્ઞેયં ત્રિભુવનવિધેયં વિધિપરમ્ । મનોમાનામેયં […]