Templesinindiainfo

Best Spiritual Website

Sri Mahalaxmi Ashtothara Shathanaamavali Lyrics in Gujarati

Sri Mahalaxmi Ashtothara Sathanamavali in Gujarati:

ઓં પ્રકૃત્યૈ નમઃ
ઓં વિકૃત્યૈ નમઃ
ઓં વિદ્યાયૈ નમઃ
ઓં સર્વભૂતહિતપ્રદાયૈ નમઃ
ઓં શ્રદ્ધાયૈ નમઃ
ઓં વિભૂત્યૈ નમઃ
ઓં સુરભ્યૈ નમઃ
ઓં પરમાત્મિકાયૈ નમઃ
ઓં વાચે નમઃ
ઓં પદ્માલયાયૈ નમઃ ॥ 10 ॥

ઓં પદ્માયૈ નમઃ
ઓં શુચ્યૈ નમઃ
ઓં સ્વાહાયૈ નમઃ
ઓં સ્વધાયૈ નમઃ
ઓં સુધાયૈ નમઃ
ઓં ધન્યાયૈ નમઃ
ઓં હિરણ્મય્યૈ નમઃ
ઓં લક્ષ્મ્યૈ નમઃ
ઓં નિત્યપુષ્ટાયૈ નમઃ
ઓં વિભાવર્યૈ નમઃ ॥ 20 ॥

ઓં અદિત્યૈ નમઃ
ઓં દિત્યૈ નમઃ
ઓં દીપ્તાયૈ નમઃ
ઓં વસુધાયૈ નમઃ
ઓં વસુધારિણ્યૈ નમઃ
ઓં કમલાયૈ નમઃ
ઓં કાંતાયૈ નમઃ
ઓં કામાક્ષ્યૈ નમઃ
ઓં ક્રોધસંભવાયૈ નમઃ
ઓં અનુગ્રહપરાયૈ નમઃ ॥ 30 ॥

ઓં ઋદ્ધયે નમઃ
ઓં અનઘાયૈ નમઃ
ઓં હરિવલ્લભાયૈ નમઃ
ઓં અશોકાયૈ નમઃ
ઓં અમૃતાયૈ નમઃ
ઓં દીપ્તાયૈ નમઃ
ઓં લોકશોક વિનાશિન્યૈ નમઃ
ઓં ધર્મનિલયાયૈ નમઃ
ઓં કરુણાયૈ નમઃ
ઓં લોકમાત્રે નમઃ ॥ 40 ॥

ઓં પદ્મપ્રિયાયૈ નમઃ
ઓં પદ્મહસ્તાયૈ નમઃ
ઓં પદ્માક્ષ્યૈ નમઃ
ઓં પદ્મસુંદર્યૈ નમઃ
ઓં પદ્મોદ્ભવાયૈ નમઃ
ઓં પદ્મમુખ્યૈ નમઃ
ઓં પદ્મનાભપ્રિયાયૈ નમઃ
ઓં રમાયૈ નમઃ
ઓં પદ્મમાલાધરાયૈ નમઃ
ઓં દેવ્યૈ નમઃ ॥ 50 ॥

ઓં પદ્મિન્યૈ નમઃ
ઓં પદ્મગંથિન્યૈ નમઃ
ઓં પુણ્યગંધાયૈ નમઃ
ઓં સુપ્રસન્નાયૈ નમઃ
ઓં પ્રસાદાભિમુખ્યૈ નમઃ
ઓં પ્રભાયૈ નમઃ
ઓં ચંદ્રવદનાયૈ નમઃ
ઓં ચંદ્રાયૈ નમઃ
ઓં ચંદ્રસહોદર્યૈ નમઃ
ઓં ચતુર્ભુજાયૈ નમઃ ॥ 60 ॥

ઓં ચંદ્રરૂપાયૈ નમઃ
ઓં ઇંદિરાયૈ નમઃ
ઓં ઇંદુશીતુલાયૈ નમઃ
ઓં આહ્લોદજનન્યૈ નમઃ
ઓં પુષ્ટ્યૈ નમઃ
ઓં શિવાયૈ નમઃ
ઓં શિવકર્યૈ નમઃ
ઓં સત્યૈ નમઃ
ઓં વિમલાયૈ નમઃ
ઓં વિશ્વજનન્યૈ નમઃ ॥ 70 ॥

ઓં તુષ્ટ્યૈ નમઃ
ઓં દારિદ્ર્ય નાશિન્યૈ નમઃ
ઓં પ્રીતિપુષ્કરિણ્યૈ નમઃ
ઓં શાંતાયૈ નમઃ
ઓં શુક્લમાલ્યાંબરાયૈ નમઃ
ઓં શ્રિયૈ નમઃ
ઓં ભાસ્કર્યૈ નમઃ
ઓં બિલ્વનિલયાયૈ નમઃ
ઓં વરારોહાયૈ નમઃ
ઓં યશસ્વિન્યૈ નમઃ ॥ 80 ॥

ઓં વસુંધરાયૈ નમઃ
ઓં ઉદારાંગાયૈ નમઃ
ઓં હરિણ્યૈ નમઃ
ઓં હેમમાલિન્યૈ નમઃ
ઓં ધનધાન્ય કર્યૈ નમઃ
ઓં સિદ્ધયે નમઃ
ઓં સ્ત્રૈણ સૌમ્યાયૈ નમઃ
ઓં શુભપ્રદાયૈ નમઃ
ઓં નૃપવેશ્મ ગતાનંદાયૈ નમઃ
ઓં વરલક્ષ્મ્યૈ નમઃ ॥ 90 ॥

ઓં વસુપ્રદાયૈ નમઃ
ઓં શુભાયૈ નમઃ
ઓં હિરણ્યપ્રાકારાયૈ નમઃ
ઓં સમુદ્ર તનયાયૈ નમઃ
ઓં જયાયૈ નમઃ
ઓં મંગળાયૈ નમઃ
ઓં દેવ્યૈ નમઃ
ઓં વિષ્ણુ વક્ષઃસ્થલ સ્થિતાયૈ નમઃ
ઓં વિષ્ણુપત્ન્યૈ નમઃ
ઓં પ્રસન્નાક્ષ્યૈ નમઃ ॥ 100 ॥

ઓં નારાયણ સમાશ્રિતાયૈ નમઃ
ઓં દારિદ્ર્ય ધ્વંસિન્યૈ નમઃ
ઓં સર્વોપદ્રવ વારિણ્યૈ નમઃ
ઓં નવદુર્ગાયૈ નમઃ
ઓં મહાકાળ્યૈ નમઃ
ઓં બ્રહ્મ વિષ્ણુ શિવાત્મિકાયૈ નમઃ
ઓં ત્રિકાલ જ્ઞાન સંપન્નાયૈ નમઃ
ઓં ભુવનેશ્વર્યૈ નમઃ ॥ 108 ॥

Also Read:

Sri Mahalaxmi Ashtothara Shathanaamavali Lyrics in Devanagari | English | Telugu | Kannada | Malayalam | Gujarati | Oriya | Bengali | Tamil

Sri Mahalaxmi Ashtothara Shathanaamavali Lyrics in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top