Bhagavati Ashtakam Lyrics in Gujarati | ભગવત્યષ્ટકમ્
ભગવત્યષ્ટકમ્ Lyrics in Gujarati: નમોઽસ્તુ તે સરસ્વતિ ત્રિશૂલચક્રધારિણિ સિતામ્બરાવૃતે શુભે મૃગેન્દ્રપીઠસંસ્થિતે । સુવર્ણબન્ધુરાધરે સુઝલ્લરીશિરોરુહે સુવર્ણપદ્મભૂષિતે નમોઽસ્તુ તે મહેશ્વરિ ॥ ૧॥ પિતામહાદિભિર્નુતે સ્વકાન્તિલુપ્તચન્દ્રભે સરત્નમાલયાવૃતે ભવાબ્ધિકષ્ટહારિણિ । તમાલહસ્તમણ્ડિતે તમાલભાલશોભિતે ગિરામગોચરે ઇલે નમોઽસ્તુ તે મહેશ્વરિ ॥ ૨॥ સ્વભક્તવત્સલેઽનઘે સદાપવર્ગભોગદે દરિદ્રદુખહારિણિ ત્રિલોકશઙ્કરીશ્વરિ । ભવાનિ ભીમ અમ્બિકે પ્રચણ્ડતેજ ઉજ્જ્વલે ભુજાકલાપમણ્ડિતે નમોઽસ્તુ તે મહેશ્વરિ ॥ ૩॥ પ્રપન્નભીતિનાશિકે પ્રસૂનમાલ્યકન્ધરે ધિયસ્તમોનિવારિકે વિશુદ્ધબુદ્ધિકારિકે । […]