Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Sri Ketu | Ketu Ashtottara Shatanamavali Lyrics in Gujarati

Remedial Measures for Ketu Planet:

1) To remain happy and positive is the best remedy for Ketu.
2) Offer prayers to Lord Ganesha daily twice.
3) Help the handicapped or labors as much as you can.
4) Avoid black or slate colors.
5) Get more social and try to be in company most of the time.
6) Wear cat`s eye. (buy now)
7) Wear the talisman made by our panditji for Ketu.

Ketu Ashtottara Shatanamavali Gujarati Lyrics:

॥ કેતુ અષ્ટોત્તરશતનામાવલી ॥

કેતુ બીજ મન્ત્ર –
ૐ સ્રાઁ સ્રીં સ્રૌં સઃ કેતવે નમઃ ॥
ૐ કેતવે નમઃ ॥
ૐ સ્થૂલશિરસે નમઃ ॥
ૐ શિરોમાત્રાય નમઃ ॥
ૐ ધ્વજાકૃતયે નમઃ ॥
ૐ નવગ્રહયુતાય નમઃ ॥
ૐ સિંહિકાસુરીગર્ભસંભવાય નમઃ ॥
ૐ મહાભીતિકરાય નમઃ ॥
ૐ ચિત્રવર્ણાય નમઃ ॥
ૐ શ્રીપિઙ્ગલાક્ષકાય નમઃ ॥
ૐ ફુલ્લધૂમ્રસંકાષાય નમઃ ॥ ૧૦ ॥

ૐ તીક્ષ્ણદંષ્ટ્રાય નમઃ ॥
ૐ મહોદરાય નમઃ ॥
ૐ રક્તનેત્રાય નમઃ ॥
ૐ ચિત્રકારિણે નમઃ ॥
ૐ તીવ્રકોપાય નમઃ ॥
ૐ મહાસુરાય નમઃ ॥
ૐ ક્રૂરકણ્ઠાય નમઃ ॥
ૐ ક્રોધનિધયે નમઃ ॥
ૐ છાયાગ્રહવિશેષકાય નમઃ ॥
ૐ અન્ત્યગ્રહાય નમઃ ॥ ૨૦ ॥

ૐ મહાશીર્ષાય નમઃ ॥
ૐ સૂર્યારયે નમઃ ॥
ૐ પુષ્પવદ્ગ્રાહિણે નમઃ ॥
ૐ વરહસ્તાય નમઃ ॥
ૐ ગદાપાણયે નમઃ ॥
ૐ ચિત્રવસ્ત્રધરાય નમઃ ॥
ૐ ચિત્રધ્વજપતાકાય નમઃ ॥
ૐ ઘોરાય નમઃ ॥
ૐ ચિત્રરથાય નમઃ ॥
ૐ શિખિને નમઃ ॥ ૩૦ ॥

ૐ કુલુત્થભક્ષકાય નમઃ ॥
ૐ વૈડૂર્યાભરણાય નમઃ ॥
ૐ ઉત્પાતજનકાય નમઃ ॥
ૐ શુક્રમિત્રાય નમઃ ॥
ૐ મન્દસખાય નમઃ ॥
ૐ ગદાધરાય નમઃ ॥
ૐ નાકપતયે નમઃ ॥
ૐ અન્તર્વેદીશ્વરાય નમઃ ॥
ૐ જૈમિનિગોત્રજાય નમઃ ॥
ૐ ચિત્રગુપ્તાત્મને નમઃ ॥ ૪૦ ॥

ૐ દક્ષિણામુખાય નમઃ ॥
ૐ મુકુન્દવરપાત્રાય નમઃ ॥
ૐ મહાસુરકુલોદ્ભવાય નમઃ ॥
ૐ ઘનવર્ણાય નમઃ ॥
ૐ લમ્બદેવાય નમઃ ॥
ૐ મૃત્યુપુત્રાય નમઃ ॥
ૐ ઉત્પાતરૂપધારિણે નમઃ ॥
ૐ અદૃશ્યાય નમઃ ॥
ૐ કાલાગ્નિસંનિભાય નમઃ ॥
ૐ નૃપીડાય નમઃ ॥ ૫૦ ॥

ૐ ગ્રહકારિણે નમઃ ॥
ૐ સર્વોપદ્રવકારકાય નમઃ ॥
ૐ ચિત્રપ્રસૂતાય નમઃ ॥
ૐ અનલાય નમઃ ॥
ૐ સર્વવ્યાધિવિનાશકાય નમઃ ॥
ૐ અપસવ્યપ્રચારિણે નમઃ ॥
ૐ નવમે પાપદાયકાય નમઃ ॥
ૐ પંચમે શોકદાય નમઃ ॥
ૐ ઉપરાગખેચરાય નમઃ ॥
ૐ અતિપુરુષકર્મણે નમઃ ॥ ૬૦ ॥

ૐ તુરીયે સુખપ્રદાય નમઃ ॥
ૐ તૃતીયે વૈરદાય નમઃ ॥
ૐ પાપગ્રહાય નમઃ ॥
ૐ સ્ફોટકકારકાય નમઃ ॥
ૐ પ્રાણનાથાય નમઃ ॥
ૐ પઞ્ચમે શ્રમકારકાય નમઃ ॥
ૐ દ્વિતીયેઽસ્ફુટવગ્દાત્રે નમઃ ॥
ૐ વિષાકુલિતવક્ત્રકાય નમઃ ॥
ૐ કામરૂપિણે નમઃ ॥
ૐ સિંહદન્તાય નમઃ ॥ ૭૦ ॥

ૐ કુશેધ્મપ્રિયાય નમઃ ॥
ૐ ચતુર્થે માતૃનાશાય નમઃ ॥
ૐ નવમે પિતૃનાશકાય નમઃ ॥
ૐ અન્ત્યે વૈરપ્રદાય નમઃ ॥
ૐ સુતાનન્દન્નિધનકાય નમઃ ॥
ૐ સર્પાક્ષિજાતાય નમઃ ॥
ૐ અનઙ્ગાય નમઃ ॥
ૐ કર્મરાશ્યુદ્ભવાય નમઃ ॥
ૐ ઉપાન્તે કીર્તિદાય નમઃ ॥
ૐ સપ્તમે કલહપ્રદાય નમઃ ॥ ૮૦ ॥

ૐ અષ્ટમે વ્યાધિકર્ત્રે નમઃ ॥
ૐ ધને બહુસુખપ્રદાય નમઃ ॥
ૐ જનને રોગદાય નમઃ ॥
ૐ ઊર્ધ્વમૂર્ધજાય નમઃ ॥
ૐ ગ્રહનાયકાય નમઃ ॥
ૐ પાપદૃષ્ટયે નમઃ ॥
ૐ ખેચરાય નમઃ ॥
ૐ શામ્ભવાય નમઃ ॥
ૐ અશેષપૂજિતાય નમઃ ॥
ૐ શાશ્વતાય નમઃ ॥ ૯૦ ॥

ૐ નટાય નમઃ ॥
ૐ શુભાશુભફલપ્રદાય નમઃ ॥
ૐ ધૂમ્રાય નમઃ ॥
ૐ સુધાપાયિને નમઃ ॥
ૐ અજિતાય નમઃ ॥
ૐ ભક્તવત્સલાય નમઃ ॥
ૐ સિંહાસનાય નમઃ ॥
ૐ કેતુમૂર્તયે નમઃ ॥
ૐ રવીન્દુદ્યુતિનાશકાય નમઃ ॥
ૐ અમરાય નમઃ ॥ ૧૦૦ ॥

ૐ પીડકાય નમઃ ॥
ૐ અમર્ત્યાય નમઃ ॥
ૐ વિષ્ણુદૃષ્ટાય નમઃ ॥
ૐ અસુરેશ્વરાય નમઃ ॥
ૐ ભક્તરક્ષાય નમઃ ॥
ૐ વૈચિત્ર્યકપટસ્યન્દનાય નમઃ ॥
ૐ વિચિત્રફલદાયિને નમઃ ॥
ૐ ભક્તાભીષ્ટફલપ્રદાય નમઃ ॥
॥ ઇતિ કેતુ અષ્ટોત્તરશતનામાવલિઃ સમ્પૂર્ણમ્ ॥

Also Read Ketu 108 Names:

108 Names of Sri Ketu | Ketu Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Propitiation of Ketu Thursday

Ketu Charity: Donate a brown cow with white spots, colored blankets, or a dog to a poor young man on Thursday.

Ketu Fasting: On the first Thursday of the waxing moon, especially during major or minor Ketu periods.

Ketu Mantra: To be chanted on Thursday at midnight, especially during major or minor Ketu periods:

Ketu Result: The planetary deity Ketu is propitiated granting victory over enemies, favor from the King or government, and reduction in diseases caused by Ketu.

108 Names of Sri Ketu | Ketu Ashtottara Shatanamavali Lyrics in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top